17/09/2025
ગ્રાહક નો પ્રશ્ન: Two Wheelers મા GST ઓછું થયું છે જેનો લાભ લેવો છે તો શું કરવું?
સલાહ: GST નું ઈમ્પ્લીમેન્ટ 22th Sept. 2025 થી લાગુ થવાનું છે અને એ દિવસે નવરાત્રી નો પ્રથમ દિવસ છે, જો દરેક ગ્રાહક એ જ એક જ દિવસે Two Wheeler લેવા નીકળશે તો એ પોસિબલ નથી અને બની શકે તમને તમારું મનપસંદ કલર વાળું વાહન એ દિવસે ના પણ મળે, માટે તમે તમારું મનપસંદ વાહન અત્યારે જ બુક કરાવી દો જેનું Invoice(બિલ) આપણે 22th Sept. ના દિવસે બનાવીશું જેથી GST ના સ્લેબ નો ફાયદો આપણે લઈ શકીશું.
મેળવો ₹૧૫૦૦૦ સુધી નો લાભ.
તો રાહ કોની જોવો છો? આજે જ બૂક કરાવો આની મનગમતી બજાજ મોટરસાઇકલ.
આભાર:વેસ્ટર્ન બજાજ -વેરાવળ
સંપર્ક:+918401404238,
+919265969642,
+919033090021,