02/12/2024
ઓટોમોબાઇલ વર્કશોપ માટે નીચે મુજબ ના સ્ટાફ ની જરૂર છે
•હેડ મિકેનિક ( ૫ વર્ષ નો અનુભવ હોવો જરૂરી , એન્જિન તથા ગિયરબોક્સ લેવલ નું કામ કરેલ હોવું જોઈએ)
• મિકેનીક હેલપર ( આઇ ટી આઇ કરેલ હોવું જરૂરી )
For Job pls contact on 091577 36373