01/05/2026
સુરતમાં 1 મેના રાજ્ય કક્ષાના કાર્યક્રમને લઈ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. . . . બપોરથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે . . . . નાગરિકોને વિકલ્પ માર્ગો અપનાવવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. . .
વૈકલ્પિક રૂટ: અઠવાગેટ, ONGC કોલોની, ઉમરા, મગદલ્લા
1. અઠવાગેટથી એરપોર્ટ જવા પાર્લે પોઈન્ટ બ્રિજ નીચે થઈ અણુવ્રત દ્વાર - પનાસ નહેર-કેનાલ રોડ-લુથરા સર્કલ-VIP રોડ થઈ એસ.કે. નગર જવાશે. 2.SVNITથી ઉમરા-પાલ બ્રિજ-ભાઠા-ONGC બ્રિજ થઈ એરપોર્ટ જઈ શકાશે.
3. મગદલ્લા તરફથીઃ અમોર હોટલ 3 રસ્તાથી સર્વિસ રોડનો ઉપયોગ કરી ONGC કોલોની થઈ એસ.કે. નગર તરફ જઈ શકાશે.
4.એસ.કે. નગરથી સિટીમાં આવવાઃ સર્વિસ રોડ દ્વારા અમોર હોટલથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી વેલેન્ટાઇન સિનેમા સર્વિસ રોડથી ઉમરા ગામ કે કારગીલ ચોક તરફ . . . . [Surat May 1 Traffic Advisory Road Closure City Update