Prabhat Driving School Surat

Prabhat Driving School Surat At Prabhat Driving School, you can enjoy a relaxed, positive and encouraging environment as you start your driving lessons and learn to drive.

સફળતાપૂર્વક અને નિયમબદ્ધ ડ્રાઇવિંગ કરતા શીખવું એ ફક્ત પોતાના માટે નહિ પરંતુ રસ્તા પર ચાલતા અન્ય લોકો માટે પણ જરૂરી છે અને આ પ્રકારનું જ્ઞાન તમને ડ્રાઇવિંગ સ્કૂલ માંથી જ મળી શકે છે .

ડ્રાઇવિંગ સ્કૂલ માં વાહન શીખવાથી તમને ટ્રાફિક સંકેતોની માહિતી , વાહનની ઉપયોગી જરૂરી માહિતી તથા વાહન ચલાવતી વખતે થતી સંભવિત ભૂલોની માહિતી મળે છે અને તે માહિતી તમને સારી રીતે ડ્રાઇવિંગ કરવામાં મદદ કરે છે . ડ્રાઇવિંગ સ્ક

ૂલમાં વાહન શીખવાથી લાઇસન્સ મેળવવામાં અને તેને લગતી જરૂરી પરીક્ષા પાસ કરવામાં સરળતા રહે છે .

ડ્રાઇવિંગ સ્કૂલમાં તમારા દ્વારા ચુકવવામાં આવતી ફી , નવી કારની કિંમતના ૧ % કરતા પણ ઓછી હોય છે . આથી ડ્રાઇવિંગ સ્કૂલમાં વાહન ચલાવતા શીખવાની ફી એ ખર્ચ નથી , પરંતુ એ તમારા અને તમારા વાહન ની સુરક્ષા માટેનું રોકાણ છે . " સમજદારીપૂર્વકનું અને નિયમ મુજબનું ડ્રાઇવિંગ તમને અને તમારા પ્રિય લોકોને હંમેશા સુરક્ષિત રાખે છે "

પધ્ધતિસર અને ગુણવત્તા સભર ડ્રાઇવિંગ શીખવા માટે સંપર્ક કરો

Visit before car driving learning
05/11/2025

Visit before car driving learning

12/11/2024

For more details call 93167 29968
31/05/2023

For more details call 93167 29968

Happy Akshaya Tritiya
13/05/2021

Happy Akshaya Tritiya



      JAY JAY GARVI GUJARAT
01/05/2021





JAY JAY GARVI GUJARAT

27/04/2021




25/04/2021
20/04/2021


15/04/2021



Address

Surat

Opening Hours

Monday 7am - 8pm
Tuesday 7am - 8pm
Wednesday 7am - 8pm
Thursday 7am - 8pm
Friday 7am - 8pm
Saturday 7am - 8pm
Sunday 7am - 1pm

Telephone

+919316729968

Alerts

Be the first to know and let us send you an email when Prabhat Driving School Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prabhat Driving School Surat:

Share

Category