17/04/2013
બુદ્ધીસળી માણસ એક દુઃખથી એક જ વાર દુ:ખી થાય છે,
જયારે મુર્ખ માણસ એક દુઃખથી ત્રણવાર દુ:ખી થાય છે.
(૧) દુ:ખ આવશે એની કલ્પના કરીને
(૨) દુ:ખ આવે ત્યારે દુ:ખ ભોગવીને અને
(૩) દુ:ખ ગયા પછી એને વારંવાર યાદ કરીને.
by:- Piyush Sondagar....