OM TVS Rajkot

Directions

OM TVS Rajkot � Welcome to OM TVS Rajkot - Your trusted destination for cutting-edge TVS vehicles! �

02/10/2026
🏍️ OM TVS જામનગરમાં કારકિર્દીની સુવર્ણ તક!અનુભવી ઉમેદવારો માટે ભરતી શરૂ...🔹 Sales Manager – 01🔹 Sales Executive – 05🔹 Se...
22/06/2026

🏍️ OM TVS જામનગરમાં કારકિર્દીની સુવર્ણ તક!

અનુભવી ઉમેદવારો માટે ભરતી શરૂ...

🔹 Sales Manager – 01
🔹 Sales Executive – 05
🔹 Service Advisor – 05
🔹 Computer Operator – 04

💰 આકર્ષક પગાર
📅 ઇન્ટરવ્યૂ તારીખ: 24/06/2026
⏰ સમય: સાંજે 5:00 થી 7:00

📲 તમારો CV/Resume WhatsApp પર મોકલો: 9825211738
📧 અથવા Email દ્વારા Resume શેર કરો.

આજે જ અરજી કરો અને OM TVS સાથે તમારા સફળ ભવિષ્યની શરૂઆત કરો!

17/06/2026

📢 મવડી વિસ્તાર માટે એક નવી શરૂઆત!

🏍️ OM TVS હવે મવડી વિસ્તારમાં...

તમારી દરેક રાઇડને બનાવશે વધુ સરળ, વધુ નજીક અને વધુ વિશ્વાસભરી.

નવી બાઇક, સ્કૂટર, સર્વિસ કે સ્પેર પાર્ટ્સ – હવે બધું જ તમારા વિસ્તારમાં!

📍 OM TVS – મવડી મેઇન રોડ, જીથરિયા હનુમાન પાસે, ધ જીમ વર્લ્ડની બાજુમાં, રાજકોટ.
📞 63599 99431/32

28/05/2026

🔧 તમારી બાઈકને આપો એક્સપર્ટ કેર! 🏍️

OM TVS વર્કશોપમાં મળશે
✅ ટ્રેન્ડ ટેક્નિશિયન
✅ ઝડપી અને વિશ્વાસભર્યો સર્વિસ
✅ ઓરિજિનલ TVS સ્પેર પાર્ટ્સ
✅ સંપૂર્ણ બાઈક ચેકઅપ

તમારી દરેક રાઈડ રહે સ્મૂથ અને સેફ — કારણ કે સાચી સર્વિસ જ આપે સાચો પરફોર્મન્સ! 🔥

📍 મવડી બાયપાસ રોડ, સોરઠિયાની વાડી સામે ની શેરી, રાજકોટ.
📞 63599 99427/28

28/05/2026

🏍️ હવે રાજકોટમાં તમારી સફર બનશે વધુ સરળ!
OM TVS મવડીમાં મળશે
✅ નવા મોડલ્સ
✅ વિશ્વાસભર્યો સર્વિસ અનુભવ
✅ ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ

એક જ સ્થળે તમારી દરેક TVS જરૂરિયાતનો સંપૂર્ણ ઉકેલ! 🔥

📍 શોરૂમ એડ્રેસ:
મવડી મેઇન રોડ, જશિયા હનુમાનજી પાસે, રાજકોટ.

📍 વર્કશોપ એડ્રેસ:
મવડી બાયપાસ રોડ, સોરઠિયાની વાડી સામે, રાજકોટ.

📞 63599 99431/32 | 63599 99427/28

Reel by: Jaliyan Art

Address

150ft Ring Road, Near Raiya Telephone Exchange
Rajkot

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when OM TVS Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share