Yash Distributors

Yash Distributors Airfix india Tyre Sealant is disigned for vehicles such as tubless tyre cars, motorbikes, SUVs and all tubless tyres. Reduction in Downtime All Vehicles.

નમસ્કાર મિત્રો, આજકાલ ના  #મોબાઈલ યુગ માં  #સાહિત્યપ્રેમીઓ માટે પણ એક બુક લાવીને વાંચવી ખુબ કઠિન બની જતી હોય છે. પણ આ મો...
18/06/2018

નમસ્કાર મિત્રો, આજકાલ ના #મોબાઈલ યુગ માં #સાહિત્યપ્રેમીઓ માટે પણ એક બુક લાવીને વાંચવી ખુબ કઠિન બની જતી હોય છે. પણ આ મોબાઈલ માં જ જો પુસ્તક આવી જાય તો વાચકરસિકો ને ખુબ મજા પડે, એમાંય જો #ઝવેરચંદ_મેઘાણી ની બૂકો વાંચવામાં #અનેરો_આનંદ આવે.
તો ગુજરાતી મિત્રો માટે ખુબ જ ખુશ ખબર છે,કેમ કે શ્રી ઝવેરચંદ ભાઈ મેઘાણી ની બૂકો હવે વાંચો પ્લે-સ્ટોર પર થી તદ્દન મફત માં...
મેઘાણી સાહેબ ની તમામ પુસ્તકો ની લિંક નીચે આપેલી છે,તો આજે જ કરીને વાંચો....
િન્દ
ી_ગુજરાત

સૌરાષ્ટ્રની રસધાર ૧ : https://goo.gl/3dZNiR
સૌરાષ્ટ્રની રસધાર ૨ : https://goo.gl/MdHsUL
સૌરાષ્ટ્રની રસધાર ૩ : https://goo.gl/UEzbxz

સોરઠી બહારવટીયા - ભાગ પહેલોઃ https://goo.gl/uA3voF
સોરઠી બહારવટીયા - ભાગ બીજોઃ https://goo.gl/XKBxc7
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજોઃ https://goo.gl/ZxusQL
સોરઠી સંતોઃ https://goo.gl/XhYosr
વસુંધરાનાં વહાલાં દવલાં : https://goo.gl/hNRVGz
સોરઠને તીરે તીરે : https://goo.gl/cBKZCU
કુરબાની ની કથાઓઃ https://goo.gl/Pcd9Q8
રા’ ગંગાજળીયો-૧: https://goo.gl/s81SSi
રા’ ગંગાજળીયો-૨: https://goo.gl/KZajEZ
વેવિશાળ-૧: https://goo.gl/B3HJJJ
વેવિશાળ-૨: https://goo.gl/MuUFjD
વેરાનમાં-૧ : https://goo.gl/tJjFPH
વેરાનમાં-૨ : https://goo.gl/bs1fS8
દાદાજી ની વાર્તાઃ https://goo.gl/CWuhwF
ડોશીમાં ની વાર્તાઓઃ https://goo.gl/iAGm89
એ આવસે(ટુંકી વાર્તા): https://goo.gl/3qDGrZ
ઝંડાધારી મહર્ષી દયાનંદઃ https://goo.gl/yodssb
પ્રભુ પધાર્યા-૧: https://goo.gl/rw9uJP
પ્રભુ પધાર્યા-૨: https://goo.gl/n96t2G
લાલકિલ્લાનો મુકદમોઃ https://goo.gl/wEGxU8
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧: https://goo.gl/xR6tXr
નરવીર લાલજી : https://goo.gl/vvZhXq
કંકાવટી-૧ : https://goo.gl/8sj29A
કંકાવટી- ૨ : https://goo.gl/oRfS8o

મિત્રો તમારા દરેક મિત્ર ને શેર કરો ,જેથી કોઈ એવા મિત્રને મદદ કરી શકાય જેને કદાચ વાંચન નો શોખ હોય પણ પુસ્તક લેવાનો મેળ પડતો ન હોય...

 #ત્રણેક_દાયકા_પહેલાં_ઉનાળો_એટલેસવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો, "ચાલો ચાલો જલ્દી...આ કેરીઓ ધોળીને મૂકી છે. ફટાફટ...
22/05/2018

#ત્રણેક_દાયકા_પહેલાં_ઉનાળો_એટલે

સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો, "ચાલો ચાલો જલ્દી...આ કેરીઓ ધોળીને મૂકી છે. ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને પછી ન્હાઈને રમવા જાવ."
અને નાના ટેણીયાઓ માત્ર ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા..થાળી અને મન ભરીને કેરીઓ ચુસાતી. માત્ર જીભ જ નહીં, આખું શરીર કેરીમય બની જતું. અને એ મેંગો સ્પાથી રિલેક્સ થઈ પછી મસ્ત ઠંડા પાણીની પાઇપ માંથી શરૂ થતી આનંદની છોળો..મામા-ફોઈના છોકરાઓની ધમાલ છેક ચાર ઘેર સંભળાતી. જો કે કોઈ ને એમાં નવાઈ ના લાગતી..કેમ કે બધા ઘરે આવું જ વાતાવરણ હોતું.
કંઈક કેટલીય રમતો રમી, લડી-ઝગડીને અને પાછા બુચ્ચા કરીને જમવાના ટાઈમે બધા ભેગા થઈ જતાં. મમ્મી/મામીને રોટલી બનાવતા જોઈ નવાઈ લાગતી.."આ થાકતા નહીં હોય!" પણ એ ક્ષણિક જ ..કેમ કે રસ-રોટલી ખાવામાં હરીફાઈ જામતી અને પેલી રોટલીનો ઢગલો બનતો જ જતો.........

બપોરે મોટાઓ ની આંખ મીંચાઈ નથી કે ઘરની બહાર...અને આખું ફળીયું માથે લેવાતું. મોટા ઓટલે સાડીઓ બાંધી ઘર બનાવતા ને એમાં રમાતું ઘર-ગત્તા. માત્ર ચા-દૂધ પીવા જ ઘરે જવાનું..સાંજે પાછા પેલું પાઇપથી સ્નાન કરી રમવા, માત્ર જમવા જ ઘરે જવાનું અને રાત્રે પાછા રમવા! વળી ક્યારેક રાત્રે ભાડાની સાઇકલ લાવ્યા હોય તો એ વસુલ કરવા છેક અગિયાર વાગ્યા સુધી ચલાવવાની અને સવારે ય વહેલા ઉઠીને ચલાવી લેવાની.
એ બે રૂપિયામાં જાણે ઢગલો આનંદ લૂંટી લેતા. ધાબે નાંખયેલી ઠંડી પથારીમાં મોંઘીદાટ ડનલોપ મેટ્રસ કરતા ય વધારે મઝા આવતી ને એક જ ઉંઘમાં સીધી સવાર પડતી.

કોઈ જ કલાસીસ નહીં, કોઈ સમરકેમ્પ નહીં...ના કોઈ વિડિઓ ગેમ કે નહીં કોઈ જ પાબંદી.
ડાન્સ અમેય કરતાં જ...પણ મિત્રો સાથે, જ્યારે આપણી ટીમ જીતી જાય ત્યારે કોઈ કલાસ વાળા ના શીખવાડી શકે એવો ડાન્સ થતો.
આર્ટ/ક્રાફ્ટ અમેય શીખતાં પણ જૂની નોટોના કાગળિયા ફાડીને કૈક કેટલુંય બનાવતા.
ક્રિકેટ ના કોચિંગ નહોતા..પણ મમ્મીના કપડાં ધોવાય ત્યાં સુધી રાહ જોઈ પછી એ ધોકો અમારું બેટ બની જતું.
મેનર્સના કોઈ કલાસ નહોતાં પણ વહેંચીને ખાવું, હળી મળી ને રમવું, ઘરડાની સેવા કરવી, સામે નહીં બોલવું...આ બધું વગર શિખવ્યે ય ઘરના સંસ્કાર થકી વર્તનમાં વણાઈ જતું.
વખત વખતની વાત છે ...પણ દુઃખ થાય છે એ બાળપણ ગુમાવ્યાનું અને અત્યારનું બાળપણ જોયાનું.
બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં! મેચ્યોરિટી શબ્દએ તો દાટ વાળ્યો છે. મુકો યાર આ મેચ્યોરિટીને માળિયે..લૂંટવા દો બચ્ચાઓને એમની જિંદગીની ખરી મઝા..ને સાચું કહું;
બને તો બની જાઓ તમેય નાના બાળક, રમી જુઓ એમની જોડે એકાદ રમત..પછી જુઓ એ જમાનો પાછો આવે છે કે નહીં! અરે..બાપની બાય ઝાલીને આવશે, જશે ક્યાં!!!!!!!!!!!!

  Himalay Nayak & Akash Panchal... #આપણા_બાળકને ૧ વાર જરૂરથી  #વાંચાવીંએ....આપણા દેશની સૌથી મોટી  #સમસ્યા_( #દૂષણ) છે આજ...
11/05/2018

Himalay Nayak & Akash Panchal...
#આપણા_બાળકને ૧ વાર જરૂરથી #વાંચાવીંએ....
આપણા દેશની સૌથી મોટી #સમસ્યા_( #દૂષણ) છે આજના #સ્માર્ટ_ફોન અને #સોશિયલ_મીડિયા.... બાળકના #ઉજ્વળ_ભવિષ્ય માટે આ પોસ્ટ #વાંચી અને #શેર કરીએ...

 #पिकासो(Picasso) स्पेन में जन्मे एक अति प्रसिद्ध चित्रकार थे। उनकी पेंटिंग्स दुनिया भर में करोड़ों और अरबों रुपयों में ...
08/05/2018

#पिकासो(Picasso) स्पेन में जन्मे एक अति प्रसिद्ध चित्रकार थे। उनकी पेंटिंग्स दुनिया भर में करोड़ों और अरबों रुपयों में बिका करती थीं...!!

एक दिन रास्ते से गुजरते समय एक महिला की नजर पिकासो पर पड़ी और संयोग से उस महिला ने उन्हें पहचान लिया। वह दौड़ी हुई उनके पास आयी और बोली, 'सर, मैं आपकी बहुत बड़ी फैन हूँ। आपकी पेंटिंग्स मुझे बहुत ज्यादा पसंद हैं। क्या आप मेरे लिए भी एक पेंटिंग बनायेंगे...!!?'

पिकासो हँसते हुए बोले, 'मैं यहाँ खाली हाथ हूँ। मेरे पास कुछ भी नहीं है। मैं फिर कभी आपके लिए एक पेंटिंग बना दूंगा..!!'

लेकिन उस महिला ने भी जिद पकड़ ली, 'मुझे अभी एक पेंटिंग बना दीजिये, बाद में पता नहीं मैं आपसे मिल पाऊँगी या नहीं।'

पिकासो ने जेब से एक छोटा सा कागज निकाला और अपने पेन से उसपर कुछ बनाने लगे। करीब 10 मिनट के अंदर पिकासो ने पेंटिंग बनायीं और कहा, 'यह लो, यह मिलियन डॉलर की पेंटिंग है।'

महिला को बड़ा अजीब लगा कि पिकासो ने बस 10 मिनट में जल्दी से एक काम चलाऊ पेंटिंग बना दी है और बोल रहे हैं कि मिलियन डॉलर की पेंटिग है। उसने वह पेंटिंग ली और बिना कुछ बोले अपने घर आ गयी..!!

उसे लगा पिकासो उसको पागल बना रहा है। वह बाजार गयी और उस पेंटिंग की कीमत पता की। उसे बड़ा आश्चर्य हुआ कि वह पेंटिंग वास्तव में मिलियन डॉलर की थी...!!

वह भागी-भागी एक बार फिर पिकासो के पास आयी और बोली, 'सर आपने बिलकुल सही कहा था। यह तो मिलियन डॉलर की ही पेंटिंग है।'

पिकासो ने हँसते हुए कहा,'मैंने तो आपसे पहले ही कहा था।'

वह महिला बोली, 'सर, आप मुझे अपनी स्टूडेंट बना लीजिये और मुझे भी पेंटिंग बनानी सिखा दीजिये। जैसे आपने 10 मिनट में मिलियन डॉलर की पेंटिंग बना दी, वैसे ही मैं भी 10 मिनट में न सही, 10 घंटे में ही अच्छी पेंटिंग बना सकूँ, मुझे ऐसा बना दीजिये।'

पिकासो ने हँसते हुए कहा, 'यह पेंटिंग, जो मैंने 10 मिनट में बनायी है इसे सीखने में मुझे 30 साल का समय लगा है। मैंने अपने जीवन के 30 साल सीखने में दिए हैं ..!! तुम भी दो, सीख जाओगी..!!

वह महिला अवाक् और निःशब्द होकर पिकासो को देखती रह गयी...!!

एक प्रोफेशनल या सलाहकर को 10 मिनट के काम की जो फीस दी जाती है वो इस कहानी को बयां करती है।

एक प्रोफेशनल या सलाहकार के एक काम के पीछे उसकी सालों की रात दिन की मेहनत होती है ।

क्लाइंट सोचता है कि बस जरा सा काम ही तो होता है फिर इतनी फीस क्यूँ लेते हैं !!!

05/05/2018

share with your Facebook & whatsapp friends and family members

Khush Khabar Mehsanaશુભારંભ આપણા મહેસાણા શહેરમાંર્ઓથોરાયઝ ડિલર મહેસાણા શહેર યોગેશ્વર મોટર્સ, મોઢેરા ચારરસ્તા..રમેશભાઇ પ્...
03/05/2018

Khush Khabar Mehsana
શુભારંભ આપણા મહેસાણા શહેરમાં

ર્ઓથોરાયઝ ડિલર મહેસાણા શહેર
યોગેશ્વર મોટર્સ, મોઢેરા ચારરસ્તા..
રમેશભાઇ પ્રજાપતિ ૯૯૨૫૦ ૭૧૭૭૧

Good morning friends
02/05/2018

Good morning friends

22/04/2018
21/04/2018

*બધુ છીનવાઈ જાય તો* *ચિંતા*
*નહી કરવાની*

*બુદ્ધિ અને અનુભવ* *કોઇની*
*તાકાત નથી છીનવી શકે*

*ખાલી આત્મવિશ્વાસ*
*હોવો જોઈએ...*

*જિંદગી તો*
*ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.*


🙏🏻 *GOOD morning*

Address

27/F, Seth Punjiram Chembars, Radhanpur Road
Mehsana
384002

Opening Hours

Monday 9:30am - 5pm
Tuesday 9:30am - 5pm
Wednesday 9:30am - 5pm
Saturday 9am - 5pm

Telephone

918200135538

Alerts

Be the first to know and let us send you an email when Yash Distributors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yash Distributors:

Share