10/11/2020
અમે અમારાં માનવંતા ગ્રાહક શ્રી હીરાભાઈ ઓધવજીભાઈ જાફરાબાદ અમરેલી ને બે એમ્બ્યુલન્સ વાહન ખરીદ કરી FORCE પરિવાર માં જોડાવા બદલ ખુબ ખૂબ આનંદ અનુભવીએ છીયે. LAXMI MOTORS GANDHIDHAM તમારો દિલ થી આભાર વ્યક્ત કરે છે, અને સાથે તમને શુભેચ્છાઓ તથા ઘણી બધી સફળતા મળે એવી દિલ થી શુભકામનાઓ પાઠવે છે.. Mo 9909982523.../...9687684425