24/12/2025
🌾 શ્રી હરિહર બ્રાન્ડ સીંગતેલ 🌾
એ ભાઈ…
આજના સમય મા બધું મળેછે,
પણ શુદ્ધતા ક્યાંય મળતી નથી…
એટલે જ અમે લાવ્યા છીએ —
શ્રી હરિહર બ્રાન્ડ સીંગતેલ.
આ સીંગતેલ કોઈ ફેક્ટરીનું નથી,
કોઈ મશીનનું નથી…
ગુજરાતની મશહૂર ગુજરાત વીસ નંબર મગફળીના સીંગદાણામાંથી,
એ પણ જુની દેશી પિલાણ પદ્ધતિથી.
અહીં તેલ
ગ્રાહકની નજર સામે કાઢવામાં આવે છે,
જેથી કોઈ શંકા નહીં,
કોઈ ભેળસેળ નહીં,
માત્ર અને માત્ર સાચું, શુદ્ધ સીંગતેલ.
આ તેલમાં તમને મળશે
એ જ કાઠિયાવાડી સુગંધ,
જે સુગંધથી રસોઈ ઘર મહેકી ઉઠે,
અને ભોજનનો સ્વાદ બે ગણી વધે.
ન તો કોઈ કેમિકલ,
ન તો કોઈ મિલાવટ,
ન તો કોઈ બનાવટ…
100 ટકા ઓરિજિનલ, દેશી અને શુદ્ધ સીંગતેલ.
ઘરનું સ્વાસ્થ્ય સાચવવું હોય,
બાળકો અને વડીલોને સાચું ખોરાક આપવો હોય,
તો એક જ નામ યાદ રાખજો…
🌾 શ્રી હરિહર બ્રાન્ડ સીંગતેલ 🌾
અહીં પિલાણની સુવિધા પણ ઉપલબ્ધ છે
અને શુદ્ધ સીંગતેલનું સીધું વેચાણ પણ કરવામાં આવે છે.
પરંપરા, વિશ્વાસ અને શુદ્ધતાનું નામ —
શ્રી હરિહર સીંગતેલ.