Forext Battery Anjar

Forext Battery Anjar All types of battery and inverter are available

હે વિઘ્નહર્તા ગણેશ દેવા વિઘ્ન હરી લેજો બધા પર કૃપા વરસાવો સર્વે ભવંતું સુખીનઃ સર્વે સંતું નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ...
19/09/2023

હે વિઘ્નહર્તા ગણેશ દેવા વિઘ્ન હરી લેજો બધા પર કૃપા વરસાવો
સર્વે ભવંતું સુખીનઃ સર્વે સંતું નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ માં કષ્ચિદ્ દુઃખ ભાગ્ભવેત 🙏🌹

🚩 જય વિશ્ર્વકર્મા દાદા 🚩 વિશ્ર્વકર્મા જયંતિ ની આપ સૌને શુભેચ્છા 🙏🏻🌹🌷🌹🙏🏻
03/02/2023

🚩 જય વિશ્ર્વકર્મા દાદા 🚩
વિશ્ર્વકર્મા જયંતિ ની આપ સૌને શુભેચ્છા
🙏🏻🌹🌷🌹🙏🏻

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી ની હાર્દિક શુભકામના.દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામ...
24/10/2022

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી ની હાર્દિક શુભકામના.

દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.

🌹શુભ દિપાવલી 🌹

આપ ને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓઆપની મનોકામના પૂર્ણ કરે 🙏સંવત્સરી પ્રસંગ પૂર્વે મન કર્મ વચનથી મારા વતી દુઃખ પોહચ્...
31/08/2022

આપ ને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ
આપની મનોકામના પૂર્ણ કરે 🙏
સંવત્સરી પ્રસંગ પૂર્વે મન કર્મ વચનથી મારા વતી દુઃખ પોહચ્યું હોઈ તો ક્ષમાપ્રાર્થના અને મિચ્છામિ દુક્કડમ પાઠવું છું.🙏

આપ સર્વને જન્માષ્ટમીનાં પાવન પર્વની શુભકામનાઓ. જન્માષ્ટમીનું આ પર્વ આપ સૌનાં જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિઓ દૂર કરી મંગલમ...
19/08/2022

આપ સર્વને જન્માષ્ટમીનાં પાવન પર્વની શુભકામનાઓ.

જન્માષ્ટમીનું આ પર્વ આપ સૌનાં જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિઓ દૂર કરી મંગલમય પળોનો ઉમેરો કરે, સુખ-સમૃદ્ધિ અને સ્વસ્થતા પ્રદાન કરે એવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ !

પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હર્દય બસહુ સુરભૂપ...🌹જય કષ્ભંજનદેવ 🙏🌹આપને અને આપના પરિવાર ને શ્રી ...
16/04/2022

પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ,
રામ લખન સીતા સહિત, હર્દય બસહુ સુરભૂપ...🌹
જય કષ્ભંજનદેવ 🙏🌹
આપને અને આપના પરિવાર ને શ્રી હનુમાના જન્મ મહોત્સવ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 🌹🙏🏻

*🐚કૃષ્ણ વંદે જગત ગુરુ🐚**અખિલ બ્રહ્માંડ ના માલિક શ્રી કૃષ્ણ નો આજે જન્મ દિવસ છે.**તો આ શુભ પ્રસંગે આપને તથા આપના પરિવાર ન...
30/08/2021

*🐚કૃષ્ણ વંદે જગત ગુરુ🐚*
*અખિલ બ્રહ્માંડ ના માલિક શ્રી કૃષ્ણ નો આજે જન્મ દિવસ છે.*
*તો આ શુભ પ્રસંગે આપને તથા આપના પરિવાર ને મારી તથા મારા પરિવાર ની જન્માષ્ટમી ની ખૂબ ખૂબ શુભકામનાઓ.*
*ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના કરી એ કે જેમ બને તેમ જલ્દી વરસાદ વરસાવે એ જ જન્મ દિવસ ની આશા.*
*નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી.*

*🐚 જય દ્વારકાધીશ 🐚*

*🔱જય માતાજી🔱**આપ ને તથા આપના પરિવાર ને મારી તથા મારા પરિવાર ની શિતળા સાતમ ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ**આપ સૌ ના જીવન મા...
29/08/2021

*🔱જય માતાજી🔱*
*આપ ને તથા આપના પરિવાર ને મારી તથા મારા પરિવાર ની શિતળા સાતમ ની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ*
*આપ સૌ ના જીવન માં મા શિતળા મા ની અસીમ કૃપા સદા બની રહે એવી મા પાસે પ્રાર્થના*
*🔱 જય માતાજી🔱*
*🐚 હર હર મહાદેવ🐚*

*પવિત્ર નાગપાંચમ પર્વની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ...🙏🏼💐🙏🏼* *આપનો દિવસ મંગલમય રહે એવી પ્રાર્થના...🙏🏼* *🪱 જ...
27/08/2021

*પવિત્ર નાગપાંચમ પર્વની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ...🙏🏼💐🙏🏼*
*આપનો દિવસ મંગલમય રહે એવી પ્રાર્થના...🙏🏼*
*🪱 જય નાગદેવતા 🪱*
*🐚ભીમ શંકર મહાદેવ🐚*

ટુ વ્હીલર ફોરવીલર ટ્રક ટ્રેક્ટર બેટરી 490 થી શરૂ ફોરેસ્ટ કંપની સ્ટાન્ડર્ડ બેટરી ચાર વર્ષ ની વોરંટી સાથે અંજાર & દુધઈ મા ...
20/08/2021

ટુ વ્હીલર ફોરવીલર ટ્રક ટ્રેક્ટર બેટરી 490 થી શરૂ ફોરેસ્ટ કંપની સ્ટાન્ડર્ડ બેટરી ચાર વર્ષ ની વોરંટી સાથે અંજાર & દુધઈ મા મળશે...
મોબાઈલ નંબર 9879417685

ટુવિલર ફોરવીલર ટ્રેક્ટરની બેટરી 480 માં મળશે. Forext કંપનીની સ્ટાન્ડર્ડ બેટરી ચાર વર્ષની વોરંટી સાથે અંજારમાં મળશે. 9879...
20/02/2021

ટુવિલર ફોરવીલર ટ્રેક્ટરની બેટરી 480 માં મળશે. Forext કંપનીની સ્ટાન્ડર્ડ બેટરી ચાર વર્ષની વોરંટી સાથે અંજારમાં મળશે. 9879417685

Address

Dudhai
Anjar
370115

Alerts

Be the first to know and let us send you an email when Forext Battery Anjar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Forext Battery Anjar:

Share