IDEA Driving School - Institute of Driving Education and Awareness

IDEA Driving School - Institute of Driving Education and Awareness Specialized Car Driving institute in Ahmedabad.Learn to Car Driving with Experience and Qualified Car Driving instructors in affordable price.

કાર તથા ટુ વ્હીલરનું પધ્ધતીસર ડ્રાઇવીંગ શીખવતી એકમાત્ર અજોડ સંસ્થ.
આર.ટી.ઓ અમદાવાદને લગ્નું કોઇપણ કામ જેવું કે ડ્રાઇવીંગ લાયસન્સ, વાહન ટ્રાન્સફર, લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ વગેરેનું કામકાજ સંતોષકારક કરી આપવામાં આવશે.

04/09/2025
09/03/2025

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બાવળા ખાતે તથા ડ્રાઈવિંગ સ્કૂલ એસોસિયેશન દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયંત્રણ બાબ...
07/01/2025

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બાવળા ખાતે તથા ડ્રાઈવિંગ સ્કૂલ એસોસિયેશન દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયંત્રણ બાબતે બાવળા આર.ટી.ઓની હદમાં આવતા વિસ્તારોમાં ડ્રાઈવિંગ સ્કૂલના વાહનોની રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ હેલ્મેટ વિતરણ કરી રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ 2025 ની ઉજવણી કરી છે તેમજ શાળાઓ તેમજ જાહેર સ્થળો પર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે

21/07/2023

04/06/2023

13/05/2023

Congratulations for Completing the Driving Test in first attempt at Bavla RTO, Ahmedabad.

લાયસન્સ અંગેની સેવાઓની કામગીરી✓ કાચું તથા પાકું લાયસન્સ✓ લાયસન્સ રીન્યુઅલ✓ લાયસન્સ ડુપ્લીકેટ✓ લાયસન્સમાં નામ તથા સરનામામ...
14/02/2023

લાયસન્સ અંગેની સેવાઓની કામગીરી
✓ કાચું તથા પાકું લાયસન્સ
✓ લાયસન્સ રીન્યુઅલ
✓ લાયસન્સ ડુપ્લીકેટ
✓ લાયસન્સમાં નામ તથા સરનામામાં ફેરફાર અંગે
✓ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ
✓ લાયસન્સ ઓનલાઇન દાખલ કરવું (બેકલોગ એન્ટ્રી)
✓ પેસેન્જર બેઝ, કંડકટર લાયસન્સ, ફોર્કલીફ્ટ લાયસન્સ, હેવી - ટ્રાન્સપોર્ટ લાયસન્સ

વાહનને લગતી સેવાઓની કામગીરી
✓ વાહનમાં માલિકી ફેરબદલ (નામ બદલવું)
✓ વાહનમાં લોન રદ કે દાખલ કરવું
✓ રિ - પાસિંગ (૧૫ વર્ષ જૂના વાહનો માટે)
✓ ડુપ્લીકેટ આરસી બુક મેળવવી
✓ પરમીટ ટ્રાન્સફર, પરમીટ રીન્યુ, ફિટનેસ રીન્યુ (પ્રાઇવેટ , પેસેન્જર તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે)
✓ આરસી બુક ને ઓનલાઇન દાખલ કરવી (બેક્લોગ એન્ટ્રી)
✓ HSRP નંબર પ્લેટ (આર.ટી.ઓ માન્ય)
✓ વાહનનું રાજ્ય ટ્રાન્સફર NOC
✓ વાહનમાં ફેરફાર અંગેની જાણ
✓ આરટીઓ ના ઓનલાઇન ચલણ તથા દંડ ભરવા
✓ વાહનનો થર્ડ પાર્ટી, ફૂલ વીમો

ગુજરાતની તમામ આરટીઓ કચેરીઓમાં થતી લાયસન્સ તથા વાહનની કામગીરીઓનું યોગ્ય માર્ગદર્શન તથા સેવાઓની ઓનલાઇન અરજી અને અપોઇન્ટમેન્ટ જેવા કામકાજ સંતોષકારક કરી આપતી એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા "RTO સેવા કેન્દ્ર" આઈડિયા ડ્રાઈવિંગ સ્કૂલ દ્વારા સંચાલિત

વધુ માહિતી માટે સંપર્ક કરો
94265 44000

સોશિયલ મીડિયા

https://Instagram.com/rtosevakendra
https://facebook.com/rtosevakendra
https://twitter.com/rtosevakendra

Address

108 Alfa Bazar, Venus Atlanic Corporate Park, Nr. Gwalia Sweets, Prahladnagar Cross Road
Ahmedabad
380015

Opening Hours

Monday 6:30am - 9:30pm
Tuesday 6:30am - 9:30pm
Wednesday 6:30am - 9:30pm
Thursday 6:30am - 9:30pm
Friday 6:30am - 9:30pm
Saturday 6:30am - 9:30pm
Sunday 6:30am - 1pm

Telephone

+919409000444

Alerts

Be the first to know and let us send you an email when IDEA Driving School - Institute of Driving Education and Awareness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to IDEA Driving School - Institute of Driving Education and Awareness:

Share

Category