Ahmedabad cng kit spar parts

Ahmedabad cng kit spar parts Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ahmedabad cng kit spar parts, Automotive, aircraft & boat, Ahmedabad.

15/10/2025
05/01/2025
29/06/2022

હુ બીજા પર ભરોસો નહિ રાખું જાતે પ્લાન્ટ પર આવીશ.. પરિવાર ની સુરક્ષા નો સવાલ છે....

05/04/2020

જરૂરી માહિતી :નમસ્તે 🙏જય હિન્દ🙏

2w.,3w., & 4w...

સર્વે મિત્રોને જણાવવાનું કે જો આપની ગાડીમાં સીએનજી કીટ લગાવેલી હોય તો આપ શ્રી ને વિનંતી છે કે તેમાં પડી રહેલું પેટ્રોલ બગડી જવાની શક્યતા રહે છે કારણ કે પેટ્રોલની ડેન્સિટી એક મહિના સુધી જ સારી હોય છે પછી તેમાં રહેલું પેટ્રોલ ખરાબ થઈ જાય છે તો સર્વેને વિનંતી છે કે આપ સૌ ની ગાડી ને સાચવવા માટે તેને રોજ સવારે પાંચથી દસ મિનિટ પેટ્રોલમાં જ ચાલુ રાખશો તો આપનું પેટ્રોલ પડ્યું પડ્યું ખરાબ ના થાય અને પેટ્રોલ નો વપરાશ ચાલુ રહે અને બેટરી પણ ચાર્જ થઈ જશે.
અન્ય group મા પણ આ માહિતી share કરવી
ધન્યવાદ🙏
આપનો હિતેચ્છુ
________________________
અમદાવાદ cng સીલિન્ડર ટેસ્ટીંગ
મનીષભાઈ 9898500074

*વનાઝ કંપની ના ડીસ્ટ્રીબ્યુટર તરફથી સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ*     *જૂન સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ*👉🏻તારીખ. ૧/૬/૨૦૧૯ થી.           ...
28/05/2019

*વનાઝ કંપની ના ડીસ્ટ્રીબ્યુટર તરફથી સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ*

*જૂન સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ*
👉🏻તારીખ. ૧/૬/૨૦૧૯ થી.
તારીખ. ૨૫/૬/૨૦૧૯
સુધી...

👉🏻 ડીલર ભાવ ઉપર એક્ટ્રા.
૧૧% ડિસ્કાઉન્ટ

મનીષ ભાઈ

9737700074
9898500074

અમદાવાદ..

https://youtu.be/sjd6hDHXzmo
07/04/2019

https://youtu.be/sjd6hDHXzmo

Amdavad Na Undhalal. This is a new video i have been working on since quite a few time, Hope you enjoy it. Let us pledge not to drive on the wrong side of th...

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad cng kit spar parts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share