11/12/2025
સરી ગયો સમય આપની સ્મૃતિને સંભાળતા,
વીતી ગયા તેર વર્ષ આપની યાદોને વાગોળતાં,
જીવન જીવી ગયા પ્રસરાવી સુવાસ સત્કાર્યો તણી,
પાર કરી ગયા ભવસાગર
પામ્યા પ્રીતિ પ્રભુ તણી
થયા છો દેહથી વિમુખ,
હૃદયથી તો રહેશો સદા સન્મુખ
સ્મૃતિ આપની સદેવ અમ હૃદયમાં,
આપ અમારા જીવન દર્શક,
ચાલીશું સદા આપ ચિંધ્યા પંથે,
આપ અમારા પંથદર્શક
🙏આપની આ તેરમી પુણ્યતિથિએ
આપની પુણ્ય સ્મૃતિને આદરભરી વંદના.🙏
Miss u always MAA