Kataria Used Car Auction

Kataria Used Car Auction Kataria Automobiles is the authorized dealer of Maruti Suzuki with more than 200 Customer Touch Points in Gujarat and Bangalore - Ph: 9512026000

20/01/2026
19/08/2025

WagonR LXI Company Fitter CNG 2023 at Kataria True Value Makarba Ahmedabad

15/08/2025

Open Auction of Used Car at Kataria True Value Makarba Ahmedabad on 20th August 2025 at 9.45 am.

02/07/2025

Open Auction of Used Car at Kataria True Value Makarba Ahmedabad on 9th July 2025

જાહેર હરાજી મેળો હવે રાજકોટ માં !!!19 June, Thursday at Kataria True Value, Rajkot.  🚗🚕🚙ગ્રીન લેન્ડ ચોકડી ની પાસે, કૂવાડ...
18/06/2025

જાહેર હરાજી મેળો હવે રાજકોટ માં !!!

19 June, Thursday at Kataria True Value, Rajkot. 🚗🚕🚙
ગ્રીન લેન્ડ ચોકડી ની પાસે, કૂવાડવા રોડ, રાજકોટ.

🕤 હરાજીનો સમય - સવારે 9.30 કલાકે.
🗓 હરાજીની તારીખ - 19/06/2025 - ગુરુવારે
✅ 70 થી પણ વધુ ગાડીઓની ઓપન હરાજી.
✅ 20,000 રૂપિયા ડીપૉજ઼િટ અને આઇ ડી પ્રૂફ લઈને આવવાનુ રહેશે*
✅ સ્પોટ અપ્રોવલ સ્થળ ઉપર જ*
*શરતોને આધીન

🚘 હરાજીની શરતો તથા ગાડીઓની વધારે માહિતી જાણવા માટે કોલ કરો -

🟢 વૉટ્સએપ કરો અથવા કોલ કરો.

📱 9909377514 / 8780276886

Regards,
Auction Team
Kataria True Value

30/01/2025
21/01/2025

પ્રિય ગ્રાહક મિત્રો,
કટારીયા ટ્રુ વેલ્યુ, મકરબા, અમદાવાદમાં જાહેર હરાજીમાં ભાગ લેવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજના (તારિખ ૨૧/૦૧/૨૦૨૫) હરાજી મેળામાં કુલ ૧૧૮ લોકોએ ભાગ લીધો હતો અને અમે આજના એક જ દિવસે કુલ ૪૭ ગાડીઓનું વેચાણ કર્યું હતું.
ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે પછીના હરાજીની તારીખ અને વિગતો ટૂંક સમયમાં જણાવવામાં આવશે.
ધન્યવાદ,
ઓક્શન ટીમ, કટારીયા ટ્રુ વેલ્યુ.

18/12/2024
જાહેર હરાજી મેળો 7th DECEMBER, Saturday  Automobiles, Ahmedabad.  🚗🚕🚙અદાણી C.N.G. પંપની પાછળ, અદાણી વિદ્યા મંદિર ની બાજુ...
05/12/2024

જાહેર હરાજી મેળો 7th DECEMBER, Saturday Automobiles, Ahmedabad. 🚗🚕🚙
અદાણી C.N.G. પંપની પાછળ, અદાણી વિદ્યા મંદિર ની બાજુમાં, D.A.V. સ્કૂલની પાછળ, મકરબા, સરખેજ-ગાંધીનગર રૉડ, અમદાવાદ.

🕤 હરાજીનો સમય - સવારે 9.30 કલાકે.
🗓️ હરાજીની તારીખ - 07/12/2024, શનિવાર
✅ 70 થી પણ વધુ ગાડીઓની ઓપન હરાજી
✅ 20,000 રૂપિયા ડીપૉજ઼િટ અને આઇ ડી પ્રૂફ લઈને આવવાનુ રહેશે*
✅ સ્પોટ અપ્રોવલ સ્થળ ઉપર જ*
*શરતોને આધીન

🚘 હરાજીની શરતો તથા ગાડીઓની વધારે માહિતી જાણવા માટે કોલ કરો -
📱 9904550694 / 9512026000
અથવાi
🟢 વૉટ્સએપ કરો 7048157764

Regards,
Auction Team
Kataria True Value

Address

Ahmedabad

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Sunday 11am - 5pm

Telephone

+919512026000

Alerts

Be the first to know and let us send you an email when Kataria Used Car Auction posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kataria Used Car Auction:

Share

Category