22/10/2025
🌹🏮🏹૨૨-१०-२०२५🏹🏮🌹
🌹🙏
*_सूर्य संवेदना पुष्पे: दीप्ति कारुण्यगंधने।_*
*_लब्ध्वा शुभम् नववर्षेअस्मिन्_*
*_कुर्यातसर्वस्य मंगलम्।।_*
*_।।नववर्षस्य शुभाषया:।।_*
શિવમય સુપ્રભાતમ્ 🙏🌹
જેમ સૂર્ય પ્રકાશ આપે છે, સંવેદના કરુણાને જન્મ આપે છે, અને ફૂલો હંમેશાં પોતાની સુગંધ ફેલાવે છે. તે જ પ્રમાણે આ નવું વર્ષ તમારા માટે દરેક દિવસ, દરેક પળ સુખદ રહે, એ જ અભ્યર્થના (પ્રાર્થના).
_પરમ પાવનકારી_
વિક્રમ સંવત ૨૦૮૨ કાર્તિક માસ શુક્લ પક્ષે ચંદ્ર વાસરે
પ્રાત:કાલે સસ્નેહ વંદનમ્
*તપેશ દેસાઈ*
(Suyog Enterprise & Zeetec D'Carb) અને પરિવાર તરફથી...
🪔 નૂતન વર્ષાભિનંદન 🪔
🌻🌸🌺🪔🌼🪔🌺🌸🌻