HiRen zAvEri

HiRen zAvEri car accessories
seatcover
car Stereio
center lock.. etc...

18/11/2021
14/09/2021

car accessories
seatcover
car Stereio
center lock.. etc...

આજે તારી જોડે સમય નથી પણ કદાચ કાલ તારી નવરાશની પળોમાં હું નહિ હોઉં તો ?દોસ્તો હું આ પરથી તમને એ વાત સમજાવા માંગુ છું કે ...
22/07/2020

આજે તારી જોડે સમય નથી પણ કદાચ કાલ તારી નવરાશની પળોમાં હું નહિ હોઉં તો ?
દોસ્તો હું આ પરથી તમને એ વાત સમજાવા માંગુ છું કે સમયને સમય આપો તમે નહીં તો એ ક્યારેક એવો ખેલ કરશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય, સમય આપો એમને જે લોકો તમને દિલથી ચાહે છે ક્યાંક એવું ન બને કે સમય જતા સમય તમારા પાસેથી તમારી એ પ્રિય વ્યક્તિ પણ છીનવી લે જે ફક્ત તમારી જ હોય છે, કોઈને આઈ લવ યુ કે પછી હું તને પ્રેમ કરું છું એટલું કહેવાથી તમારા પ્રેમ પ્રત્યેની જવાબદારીઓ પૂર્ણ નથી થઈ જતી, જિંદગી મળવી એ તો કરેલા કર્મોની વાત છે પણ જિંદગીમાં જિંદગીથી પણ પ્યારી વ્યક્તિ મળવી એ નસીબની વાત છે અને ક્યારે કોઈનું નસીબ એક સરખું નથી રહ્યું, આજે જે તમારી છે એ કાલ કદાચ કોઈ એક ભૂલના કારણે બીજાની પણ બની જાય, તો રાહ ના જોવડાવો કોઈને જે તમને સમય આપે છે એમને તમે પણ સમય આપો...

04/03/2019
28/02/2019

Address


390001

Opening Hours

Monday 09:00 - 20:00
Tuesday 09:00 - 20:00
Wednesday 09:00 - 20:00
Thursday 09:00 - 20:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 20:00
Sunday 09:00 - 17:00

Telephone

+919824268173

Website

Alerts

Be the first to know and let us send you an email when HiRen zAvEri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Autos & Automotive Service?

Share