17/04/2026
શું 35 psi ખરેખર તમારી કાર માટે યોગ્ય tyre pressure છે? ઘણા ભારતીયો આ પર વિશ્વાસ કરે છે. માટે બધા જે કરે તેમ ના કરો , તમારી કાર નું યોગ્ય tyre pressure જાણો.
આવીજ અવનવી કાર ની માહિતી માટે like અને follow કરવા નુ ભૂલતા નઈ.