26/10/2023
ઉમિયા માતાજીની અસીમ કૃપાથી
અમારા નવીન સાહસ
તમામ બ્રાન્ડના ટુ-વ્હીલર માટેના સર્વિસ સ્ટેશન
“પીસ્ટન ફોર્સ” નો શુભારંભ
તારીખ 29.10.2023 ના રોજ થવા જઈ રહ્યો છે
વડીલોના આશીર્વાદ, સગા-સબંધીઓની શુભેચ્છાઓ
અને મિત્રોના સાથ-સહકાર વગર આ પ્રસંગ અધૂરો રહેશે.
આપ સર્વેને આ પ્રસંગે પધારવા હાર્દિક આમંત્રણ છે
અમારી સેવાઓ :
વોશીંગ - સર્વિસ - રીપેરીંગ
ડેન્ટીન્ગ /પેઈન્ટીંગ - સ્પેર પાર્ટ્સ - ઈન્શ્યોરન્સ
*શુભ પ્રસંગે... લાભદાયક ઓફર...*
=> માત્ર રૂ. 399* માં
1 ફૂલ સર્વિસ [ઓઈલ અને સ્પેર્સ ચાર્જ એક્સ્ટ્રા]
3 વોશિંગ [દર મહિને 1 પ્રમાણે - આવતા 3 મહિના સુધી]
1 ઓઈલ ચેન્જ સર્વિસ [ઓઈલ ચાર્જ એક્સ્ટ્રા]
*આ ઓફર 110 સી.સી. સુધીના વાહનો પર જ માન્ય રહેશે
*આ ઓફર 31 ઓક્ટોબર સુધી જ માન્ય રહેશે
“પીસ્ટન ફોર્સ”
તમામ બ્રાન્ડના ટુ-વ્હીલર માટેનું સર્વિસ સ્ટેશન
બી-29, શ્રીજી એસ્ટેટ, સુતરના કારખાના રોડ,
ને.હા.નં.:8, નરોડા, અમદાવાદ.
https://maps.app.goo.gl/NkbZhA2Nyjrbs7qR7
કસ્ટમર કેર નં.: 91 73 20 28 98
https://wa.me/919173202898
સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ
અને લેટેસ્ટ ઑફરની માહિતીઓ મેળવતા રહો :
=> અમારું ફેસબુક પેજને લાઈક કરવા વિનંતિ...
https://www.facebook.com/profile.php?id=61552829992072
=> અમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલોવ કરવા વિનંતી...
https://www.instagram.com/pistonforce.naroda/
=> અમારી યુ-ટયુબ ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા વિનંતિ...
https://www.youtube.com/channel/UCYeH3ZNMUj_BWw8klC3lGfQ